અહેવાલ :- શોએબ પટેલ
વડોદરા ખાતે રેહતો મુબીન શેખ તેમજ જયેશ જાદવ નામ ના વ્યક્તિઓ દ્વારા ગોધરા ના ચાર પાંચ વ્યક્તિઓ ના લગભગ 2 થી 2.50 લાખ જેવા રૂપિયા લઇ લોકો સાથે છેતરપિંડી કરતા હોવાની લોક બુમ ગોધરા ખાતે ઉઠવા પામી છે
પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા શહેર ના અમુક લોકોને વડોદરા શહેર ના અલગ અલગ શો રૂમ માંથી નવી બાઈક અપાવવા માટે મુબીન શેખ તેમજ જયેશ જાદવ દ્વારા ફોન કરતા હતા.અને ગોધરા ના અમુક લોકો પોતાના ડોક્યુમેન્ટ બચાવવાં ના ચક્કર માં આ લોકો ને ડોક્યુમેન્ટ વગર ગાડીઓ લેવા માટે રાહ જોતા હતા પરંતુ મુબીન શેખ તેમજ જયેશ જાદવ દ્વારા લોભ રાખી લોકો સાથે છેતરપિંડી કરી હોવા ની લોક બુમ ઉઠવા પામી છે
