અહેવાલ:-અબ્દુલ્લાહ પંજાબી
તસ્વીર:- મેહફુઝ હસન
આજ રોજ મેં . ડી.આઈ.જી. ચિરાગ કોરડીયાસાહેબની સુચના તથા i/c પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ પરાક્રમસિંહ રાઠોડ નાયબ પોલીસ અધિક્ષક ગોધરા વિભાગ ગોધરા નાઓની આગેવાનીમાં આજ રોજ ચેટીચાંદના પવિત્ર તહેવાર નિમિત્તે ઝુલુસ નીકળનાર હોય જેની તકેદારીના ભાગ રૂપે ફૂટ પેટ્રોલિંગ માટે આપેલ સૂચના મુજબ ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનથી ભવારાઈ દેસાઈ ચોક,નીલમ લોજ, ગીધવાની રોડ, શહેર ભાગોળ, પિપ્યુટર ચોક, કિશાન વાસ્ત્ર ભંડાર , ઝુલેલાલ મંદિર જેવા વિસ્તારમાં શ્રી. સી. જી.વડોદરીયા પ્રો. નાયબ પોલીસ અધિક્ષક તથા એ.આર. પલાસ પોલીસ ઇન્સ્પેક્ટર ગોધરા એ ડીવિઝન તથા .આર.એમ.સંગાડા પોલીસ ઇન્સ્પેક્ટર ગોધરા બી ડિવિઝન તેમજ એલ.સી.બી. ,પો.સ.ઈ એસ.આર.શર્મા તથા પોલીસ સ્ટેશનન.શાખાના અધિકારી તથા પોલીસ સ્ટાફના માણસો સાથે ક.13/00 થી 14/00 દરમ્યાન ફુટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું.
